પંજાબના વૃદ્ધો વિમાનમાં તીર્થયાત્રાએ જશે: કેન્દ્ર તરફથી ટ્રેન ન મળતાં લેવાયો નિર્ણય; પંજાબ સરકારે ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બુક કરાવી
ચંડીગઢ5 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્ર તરફથી ટ્રેન ન મળતાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે વૃદ્ધોને વિમાનમાં તીર્થયાત્રા પર મોકલવાનો નિર્ણય લીધો ...