ગંગા-તિસ્તાના પાણીની સમજૂતી પર ભારત-બાંગ્લાદેશની વાતચીતથી મમતા નારાજ: પીએમને પત્ર લખીને કહ્યું- પાડોશી દેશ સાથે આવી ચર્ચા અમારા વિના સ્વીકાર્ય નથી
કોલકાતા/દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળ સરકારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા અને તિસ્તા નદીઓના પાણીની વહેંચણી અંગેની વાતચીત પર નારાજગી ...