તેલંગાણા ટનલ દુર્ઘટના, આજે રેસ્ક્યૂનો 7મો દિવસ: રેલવે બચાવ ટીમ પણ કાર્યરત; 8 લોકો ફસાયેલા છે, બચવાની શક્યતા ઘણી ઓછી છે
નાગરકુર્નૂલ22 મિનિટ પેહલાકૉપી લિંકઓપરેશનને સરળ બનાવવા ટીમ ટનલમાંથી કાદવ કાઢી રહી છે.તેલંગાણાના નાગરકુર્નૂલમાં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલનો ...