સાઉથ આફ્રિકાનો કેપ્ટન બીજી ટેસ્ટમાંથી બહાર: બાવુમા પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો; એલ્ગર કેપટાઉનમાં કેપ્ટનશીપ કરશે
સેન્ચ્યુરીયન10 કલાક પેહલાકૉપી લિંકસાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ભારત સામે 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો ...