‘RSSના વડા અને તેમના મુખપત્રનો મત અલગ’: આયોજકે લખ્યું- આ ઐતિહાસિક સત્ય જાણવાની લડાઈ; ભાગવતે કહ્યું હતું- આવો વિવાદ ઉભો કરવો યોગ્ય નથી
નવી દિલ્હી1 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અંગ્રેજી મુખપત્ર આયોજકે તાજેતરના મંદિર-મસ્જિદ વિવાદો પર RSSના વડા મોહન ભાગવતથી અલગ ...