બોટાદના સીતાપર ગામે ટેમ્પો કુવામાં ખાબક્યો: સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બે વ્યક્તિને ગંભીર ઈજા, રાજકોટ રિફર કરાયા – Botad News
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું ...