ધર્મેન્દ્ર છાનામાના દિલીપ કુમારના ઘરમાં ઘૂસી ગયા હતા: કહ્યું- પછી મને બહુ પસ્તાવો થયો, હું બાળપણથી જ તેમનો જબરો ફેન છું
13 મિનિટ પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકબોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકતા પહેલા જ ધર્મેન્દ્ર દિલીપ કુમારના મોટા ચાહક હતા. તે સમયે, ધર્મેન્દ્ર ...