બોક્સ ઓફિસ રિપોર્ટ- ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’: પ્રથમ દિવસે ₹6.5 કરોડની કમાણી; શાહિદની અગાઉની ફિલ્મ કરતાં ઓપનિંગ કલેક્શન સારું રહ્યું
11 મિનિટ પેહલાકૉપી લિંકશાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'એ બોક્સ ઓફિસ પર સારી ...