પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો, 5ના મોત: સુરક્ષાદળોના વાહનને નિશાન બનાવ્યું, મૃતકોમાં એક નાગરિક પણ સામેલ
પેશાવર49 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં પાંચ લોકોના મોત થયા છે. આતંકવાદીઓએ અર્ધલશ્કરી દળોના વાહન ...