ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં અંત: મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મક્કીનું હાર્ટ-એટેકથી મોત; 2023માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો
લાહોર6 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સાળો અને આતંકવાદી અબ્દુલ મક્કીનું આજે હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મક્કી ...