ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈના BKCમાં ખુલશે: એપ્રિલથી EVનું વેચાણ શક્ય, 35 લાખના માસિક ભાડા પર 4000 ચોરસ ફૂટ વિસ્તાર લીધો
મુંબઈ1 મિનિટ પેહલાકૉપી લિંકદુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) મેન્યુફેક્ચરર ટેસ્લા મુંબઈમાં તેમનો પહેલો શોરૂમ ખોલશે. તે મુંબઈના બાંદ્રા કુર્લા ...