અશ્વિન 100 ટેસ્ટ રમનાર 14મો ભારતીય ખેલાડી બનશે: ટેસ્ટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય; 92 વર્ષમાં 4 બોલર 100થી વધુ ટેસ્ટ રમી શક્યા
સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલાકૉપી લિંકરવિચંદ્રન અશ્વિન 500થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર માત્ર બીજો ભારતીય ખેલાડી છે.ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ...