મ્યાનમાર-થાઇલેન્ડમાં વિનાશક ભૂકંપના 10 PHOTOS: 30 માળની ઇમારત સેકન્ડોમાં કાટમાળમાં ફેરવાઈ; લોકો જીવ બચાવવા રસ્તાઓ પર દોડ્યા
બેંગકોક54 મિનિટ પેહલાકૉપી લિંકઆજે સવારે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપના આંચકા મ્યાનમાર, થાઈલેન્ડ તેમજ ભારત, બાંગ્લાદેશ અને ચીનમાં ...