ડોમ્બિવલી બોઈલર બ્લાસ્ટઃ ફેક્ટરી માલિકો વિરુદ્ધ FIR, આરોપી ફરાર: કાચા માલના સ્ટોરેજમાં બેદરકારી, જેના કારણે વિસ્ફોટ થયો; અત્યાર સુધીમાં 10નાં મોત
થાણે2 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. પોલીસે કેમિકલ ફેક્ટરી અમુદાન ...