બસપોર્ટમાં મહિલાની ડિલિવરી: રાજકોટમાં સ્થાનિક સ્ત્રીઓ દ્વારા ચાદર વડે સગર્ભાને કોર્ડન કરાઇ, 108ની ટીમે સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી – Rajkot News
રાજકોટનાં એસ.ટી. બસપોર્ટ ખાતે સગર્ભાની ડિલિવરી સફળ રીતે કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં બસમાં બેસી વતન જવા નીકળેલી ...