આરોપીએ ધરપકડથી બચવા ચાલતા-ચાલતા 200 કિ.મી. કાપ્યું: વેપારીના આપઘાતના પ્રયાસની તપાસમાં નામ આવતાં વડોદરાથી સાળંગપુર ભાગ્યો, પોલીસને જોઈ ચોથા માળે બારીએ લપાયો – Vadodara News
ફ્રૂટના વેપારીને વ્યાજે આપેલા નાણાંની વસૂલાત માટે ધાકધમકી આપી આપઘાતનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવાના ગુનામાં નામચીન ક્રિમિનલ કલ્પેશ કાછિયાનું ...