પાકિસ્તાન સાથે ટેસ્ટ રમવાનું સપનું અધૂરું રહી ગયું- અશ્વિન: ભૂતપૂર્વ ઓફ સ્પિનરે કહ્યું કે, એસ રમેશને જોઈને મને બાળપણમાં ઘણી પ્રેરણા મળી
સ્પોર્ટ્સ ડેસ્ક36 મિનિટ પેહલાકૉપી લિંકભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને કહ્યું કે પાકિસ્તાન સામે ટેસ્ટ રમવાનું તેમનું સપનું અધૂરું રહ્યું. તે ...