દોઢ મહિનાથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ: રીપેરીંગ કામગીરી યોગ્ય રીતે કરવામાં નહીં આવતા સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન – Surat News
સુરત કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ઝડપથી કામગીરી કરવામાં ન આવતી હોવાની બુમરાડ જોવા મળી રહી છે. ખાસ કરીને ગટર ...