ફેસબુક દ્વારા રસ્તો આઇફોન લેવા જતાં છેતરપિંડી: રાજકોટમાં ફેક એકાઉન્ટ ધારકે યુવકને દુકાનમાં મોબાઈલ દેખાડી ઓનલાઈન 25 હજાર પડાવી લીધા – Rajkot News
રાજકોટ15 મિનિટ પેહલાકૉપી લિંકરાજકોટમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે થોરાળા પોલીસ મથકે ફેસબુકમાં આવેલી જાહેરાતના આધારે સસ્તામાં ...