સુરત પોલીસ ડ્રમ લઈ સિવિલ દોડી!: કટરથી કાપતા યુવતીની ડેડબોડી મળી, કોઈએ ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી કપડાંના ડૂચા, રેતી, સિમેન્ટ ભરી લાશ ફેંકી દીધી – Surat News
ડ્રમમાં પગ જેવું દેખાતા પોલીસ ડ્રમ સિવિલ હોસ્પિટલ લઈ આવી હતીસુરતમાં ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ ...