ગૃહકલેશથી ત્રસ્ત પિતાએ કેનાલમાં પડતું મૂક્યું: 10 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો, પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથર્યો – Vadodara News
વડોદરા નજીક આવેલા ભીમપુરા ગામની સીમમાં પરિવાર સાથે રહેતા બે માસુમ બાળકોના પિતાએ નર્મદા કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લેતા ...