ટેટની તૈયારી કરતી પરિણીતાને પતિએ ઘરમાંથી કાઢી મૂકી: પિતાના ઘરે તું શાંતિથી તૈયારી કરી શકીશ કહી માવતરે મૂકી ગયાં, તેડવા માટે ફોન કરતા કહ્યું- હવે તું જોઈતી નથી – Rajkot News
રાજકોટ જિલ્લાના લોધિકાના ચાંદલી ગામે માવતરે રહેતી પરિણીતાને માત્ર ટેટની પરીક્ષાની તૈયારી કરવાનું મોટું પરિણામ ભોગવવું પડ્યું છે. પતિ, સાસુ-સસરા ...