લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું ઇન્ટરનેશનલ કન્વેન્શન ઑસ્ટ્રેલિયામાં યોજાશે: ચેરપરસન ડૉ. રવીન્દ્ર પાટીલ અન્ય 30 લોકો સાથે ભાગ લેશે; કન્વેન્શનમાં પરેશ પટેલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે શપથ લેશે – Surat News
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વભરમાં માનવતા માટેના જે જટિલ પ્રશ્નો છે એના નિરાકરણ માટે કાર્ય કરે છે. જેમાં, ભૂખ, પર્યાવરણ, બાળપણનું ...