મનસે નેતાએ કહ્યું- ‘પાકિસ્તાની કલાકારો અહીં આવશે તો મારીશું’: ‘થિયેટરોમાં પણ તોડફોડ કરીશું;’ ફવાદ ખાનની ફિલ્મની ભારતમાં રિલીઝ પર વિવાદ
38 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થવાની જાહેરાત બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ ફરી ...