11 અનાથ દિકરીઓનાં જાજરમાન લગ્ન: રાજકોટમાં શિવરાત્રી નિમિતે સમૂહલગ્ન, ઓમ નમઃ શિવાયનાં તાલે વરઘોડો નીકળ્યો, પાર્ટી પ્લોટમાં આકર્ષક એન્ટી ગેટ અને લાઈવ ઓરકેસ્ટ્રાની વ્યવસ્થા – Rajkot News
રાજકોટનાં શેર વિથ સ્માઈલ અને શ્રી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે આજે મહાશિવરાત્રીનાં પવિત્ર અવસરે 11 અનાથ દીકરીઓનાં જાજરમાન સમૂહલગ્ન યોજાયા હતા. ...