OTT, સો.મીડિયા પર સરકારની એક્શન: કહ્યું- અશ્લીલ-પોર્નોગ્રાફિક કન્ટેન્ટ પીરસવું એ સજાપાત્ર ગુનો છે, કાયદાનું પાલન કરવા માટે એડવાઇઝરી જાહેર
3 કલાક પેહલાકૉપી લિંકરણવીર અલ્લાહબાદિયા વિવાદ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મને આચારસંહિતાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકાર ...