સુરત GIDCમાં કારીગર મશીનમાં અટવાયો,એક કલાક સુધી માથુ જ બહાર: ફાયર વિભાગે કલાકોના ઓપરેશન બાદ બચાવ્યો, દુર્ઘટનાથી મજૂરોની સલામતી પર ગંભીર પ્રશ્ન – Surat News
સુરતના કતારગામ GIDC વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એમ્બ્રોઈડરી મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ગયો. ફેક્ટરીમાં ...