રાજકોટ ક્રાઇમ ન્યૂઝ: જૂનું એક્સેસ લેવા ટ્રાયલ માટે આપવાનું કહી ચોરી કરી નાસી જનાર શખ્સની પોલીસે ચોરાઉ વાહન સાથે ધરપકડ કરી – Rajkot News
રાજકોટના રૈયાધાર આશાપુરા ચોક સ્લમ ક્વાર્ટરમાં રહેતાં દિવ્યેશભાઈ કેશાભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ RMCમાં સફાઈ કામદાર તરીકે ...