પોલીસે વેશપલટો કરી આરોપીને ઝડપ્યો: રાજકોટમાં હત્યાના ગુનામાં પેરોલ પર છૂટયા બાદ આરોપી 10 માસથી ફરાર હતો, પેરોલ ફર્લો સ્કવોડે 2 દિવસ સુધી વોચ ગોઠવી હતી – Rajkot News
રાજકોટ શહેરની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓ ગમે ત્યાં છુપાયા હોય તેમને પકડી લેવા સતત ...