નકલી ED કાંડનો પોલિટિકલ ડ્રામા: AAP નેતાઓ સાથે ઈટાલીયા સામેથી હાજર થવા ગયા તો પોલીસે કહ્યું- બોલીએ ત્યારે આવજો, AAPના ધરણા, ન્યાયિક જવાબની માગ – Kutch (Bhuj) News
ગાંધીધામમાં 2 ડિસેમ્બરે સવારે નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી રૂ.25.25 લાખ પડાવ્યા હતા. પૂર્વ કચ્છ ...