વિદ્યાર્થીઓની સુવિધામાં વધુ એક ઉમેરો: શ્રી રેવાણિયા પ્રાથમિક શાળામાં આચાર્ય, ગુરુજનો તેમજ મધ્યાહનભોજનના સંચાલકોએ બૂટ-ચપ્પલ મૂકવાના આઠ સ્ટેન્ડ અર્પણ કર્યા – Rajkot News
રાજકોટ7 મિનિટ પેહલાકૉપી લિંકવિદ્યાર્થી હિતાર્થે કાયમ આગળ પડતું વિચારતી શ્રી રેવાણિયા પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધામાં વધુ એક ઉમેરો થયો. વિદ્યાર્થીઓના ...