દારૂડિયાએ રાકેશ રોશનને રેસ્ટોરન્ટમાં ગાળ આપી હતી: નામ લઈને અપશબ્દો બોલતા જીતેન્દ્ર ગુસ્સે થઈ ગયો, કહ્યું – અમે સોફ્ટ ટાર્ગેટ છીએ
2 કલાક પેહલાકૉપી લિંકલોકપ્રિય એક્ટર, નિર્માતા અને દિગ્દર્શક રાકેશ રોશન આ દિવસોમાં તેમની ડોક્યુમેન્ટરી સિરીઝ 'ધ રોશન્સ' માટે ચર્ચામાં છે. ...