ચકચારી GST બોગસ બિલિંગ કૌભાંડ કેસ: વધુ એક આરોપીનો અમદાવાદ જેલમાંથી કબ્જો લેતી રાજકોટ પોલીસ, બોગસ બિલ આપવા બદલ મૂળ જૂનાગઢના શખ્સને 4% કમિશન મળ્યું’તું – Rajkot News
રાજ્યના ચકચારી બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવા મામલે GST વિભાગના અધિકારીએ ફરિયાદી બની રાજકોટમાં ...