ચોમાસામાં સાવધાન રહેજો: વડોદરામાં બાઈકનો મોરો ખોલતા જ સાપ નીકળ્યો, રસોડામાં તાવડી ઊંચી કરી તો ઝેરી રસેલ વાઇપરનું બચ્ચું બહાર આવ્યું – Vadodara News
ચોમાસાની સીઝન શરૂ થતાં જ વડોદરા શહેરમાં સાપ અને મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વામિત્રી, મહી નદી અને ગ્રીન ...