પુત્રએ દેવું કર્યું ને મરવાનો વારો પિતાને આવ્યો: ભાગીદાર-લેણદારોએ હેરાન કરતા આધેડે ઝેરી દવા ગટગટાવી, સુસાઈડ નોટમાં લખ્યું- મારી પાસે કંઇ નથી, ક્યાંથી લાવું પૈસા? – Surat News
સુરતમાં આપઘાતના કેસોમાં થતો વધારો થઈ રહ્યો છે ત્યારે એક હચમચાવી નાખે તેવો વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ...