સ્ટેડિયમ તો બન્યું પણ સ્ટેડિયમ જવાના રસ્તાના ઠેકાણા નહીં: કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો રસ્તો હજી કાચો, રોડ પર કપચીથી ટુ-વ્હીલર સ્લીપ થવાનો ડર; પાર્કિંગ પણ થોડા વાહનોમાં ફૂલ – Vadodara News
વડોદરા શહેરનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. અહીં ઇન્ટરનેશનલ મેચો સતત રમાઈ રહી ...