2024માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ SOU પહોંચ્યા: 2023ના 51.20 લાખના રેકોર્ડની સામે આ વર્ષે 58.25 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી, કોરોનાકાળ સિવાય દર વર્ષે નવો રેકોર્ડ સર્જાયો – narmada (rajpipla) News
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીની વચ્ચે સાધુબેટ પર બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ આ વર્ષે ...