મહિલા વ્યાજખોરની દાદાગીરી: રાજકોટમાં યુવાને દવાખાનાનાં કામ માટે લીધેલા રૂ. 10 લાખની સામે મકાન પચાવી પાડયું, પોલીસમાં ફરિયાદ નોંધાઈ – Rajkot News
રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ શહેર પોલીસ કમિશનર દ્વારા લોક દરબારનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વ્યાજખોરો વિરુદ્ધ ડઝનથી વધુ ...