ઇલોન મસ્કે 3 પાર્ટનર, 11 બાળક માટે ઘર બનાવ્યું: કિંમત 294 કરોડ; અબજોપતિએ કહ્યું- બધા સાથે રહેશે તો હું સરળતાથી તેમને મળી શકીશ
ઓસ્ટિન26 મિનિટ પેહલાકૉપી લિંકટેસ્લાના માલિક ઈલોન મસ્ક તેમના 11 બાળકો અને તેમની 3 માતાઓને એક છત નીચે રાખવાની યોજના બનાવી ...