ટ્રમ્પે કહ્યું- મારો માર-એ-લાગો રિસોર્ટ બ્રહ્માંડનું કેન્દ્ર: લાઈફ ટાઈમ મેમ્બરશિપ ફી 8.50 કરોડ, મસ્ક અહીં યોજાતી રિસોર્ટ પાર્ટીઓના નિયમિત ગેસ્ટ
વોશિંગ્ટન47 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત રિસોર્ટ માર-એ-લાગો સતત હેડલાઇન્સમાં છે. ટ્રમ્પ કહે છે કે મારો ...