MBBS પતિએ તલાટી પત્નીને કારથી 100 ફૂટ ઢસડી: પત્નીની એક્ટિવાને અડફેટે લઈ અકસ્માત સર્જી હત્યાનો પ્રયાસ કર્યો, પતિ-પત્ની વચ્ચે અગાઉથી ખટરાગ ચાલતો હતો – Vadodara News
વડોદરા જિલ્લાના વાઘોડિયા ખેરવાડી રોડ પર સમી સાંજે વ્યારા ગ્રામ પંચાયતના મહિલા તલાટી તવરા પાસેથી એક્ટીવા પર જઈ રહ્યા હતા. ...