શુક્રવારે ઉજવાશે એકાદશીનો પ્રાગટ્ય દિવસ: બદ્રીનાથે 10,000 વર્ષ યુદ્ધ કરી દૈત્યને પરાસ્ત કરેલો, શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું વ્રતનું મહત્ત્વ
14 કલાક પેહલાકૉપી લિંકઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ...