‘ગેરકાયદે એલિયન્સ’ કહી હાંકી કાઢ્યા…હવે અહીં શું કરશે?: હાથમાં હથકડી, નીચી નજર; અમેરિકાએ મોં ફેરવ્યું, અહીં દેવાનો ડુંગર, ગામના મેણા-ટોણા ને અપમાનજનક જિંદગી જુએ છે રાહ… – Gujarat News
ધરતીનો છેડો ઘર, પણ કેટલાક લોકો માટે આજે આ કહેવત સાચી પૂરવાર નથી થઈ રહી...આજે અમે તમને એ 104 ચહેરાની ...