સંજુ સેમસને બાઈસેપ્સ બતાવ્યા: કેશવ મહારાજ જ્યારે પણ સ્ટ્રાઇક પર આવ્યો, ત્યારે મેદાન પર ‘રામ સિયા રામ…’ ગીત વાગ્યું; મેચ મોમેન્ટ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક32 મિનિટ પેહલાકૉપી લિંકભારતે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને 78 રને હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ...