ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન ટેસ્ટ દરમિયાન થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાઈ ગયા: આ કારણે લંચ બાદ મેચ 7 મિનિટ મોડી શરૂ થતાં ચોથા અમ્પાયરે મામલો સંભાળ્યો
મેલબોર્ન18 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. લંચ બાદ થર્ડ ...