હુમલો કરતા કિન્નરે ફિનાઈલ પીધું: શાહપુરમાં ગાળો બોલવાની ના પાડતા પોલીસ લોકઅપમાંથી છૂટીને આવેલા ત્રણ ભાઈએ છરથી હુમલો કર્યો હતો – Ahmedabad News
શહેરના શાહપુર વિસ્તારમાં કિન્નર પર ત્રણ ભાઈએ છરી વડે હુમલો કરતા ચકચારમચી ગઈ છે. બે દિવસ પહેલા ત્રણ ભાઈએ કિન્નર ...