જન્મદિવસ પર સ્ટાલિનનો સંકલ્પ, હું હિન્દી લાદવાનો વિરોધ કરીશ: સ્ટાલિને કહ્યું- ટ્રાઈ લેંગ્વેજ પોલિસીના નામે પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવું એ કેન્દ્ર સરકારનું જુઠ્ઠાણું છે
ચેન્નાઈ45 મિનિટ પેહલાકૉપી લિંકતમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શનિવારે તેમનો 72મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું - હું મારા જન્મદિવસ ...