પાટણના ગુલશનગરમાં ત્રણ દબાણો દૂર કરાયા: ત્રણ વર્ષ જૂની સ્વાગત ફરિયાદના આધારે પાલિકાની કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી – Patan News
પાટણ નગરપાલિકાએ આજે ગુલશનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાએ માર્ગ પર આવેલા ત્રણ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. ...