ચીને કહ્યું- બ્રહ્મપુત્ર પર ડેમ બનાવવાથી ભારતને નુકસાન નહીં: વૈજ્ઞાનિક રીતે આને તૈયાર કરીશું; ભારતે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો
બીજિંગ54 મિનિટ પેહલાકૉપી લિંકચીને તિબેટમાં યારલુંગ સાંગપો (બ્રહ્મપુત્રા) નદી પર બંધ બાંધવા અંગેના ભારતના વાંધાને જવાબ આપ્યો છે. ગ્લોબલ ટાઈમ્સ ...