ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા કરશે ટીવી ડેબ્યુ: નેપોટિઝ્મ અંગે આપ્યું નિવેદન; કહ્યું, ‘આ મારી જર્ની છે, હું મારી અલગ ઓળખ મારી જાતે જ બનાવવા માગું છું’
11 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકજેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ટેલિવિઝન ડેબ્યૂ કરવા જઈ રહી છે. ...